દમણ ડાયરી

(53)
  • 4.6k
  • 1
  • 1.5k

કોલેજ ભણવાની સાથે બાળકો ગણવા પણ જાય છે. એમાં પણ એંજિનરિંગ કોલેજ લાઈફ ઘણું બધુ શીખવી દે છે. અંહી થી જ એક ટીન એજર માંથી મેન બને છે, કેટલોક મિત્રોનો તો કેટલોક કોલેજનો પણ તેમાં હાથ હોય છે. સુરતની ખૂબ જ જાણીતી કોલેજ ડિગ્રી એંડ ડિપ્લોમાં ઇંજિનરિંગ કોલેજમાં, કોમ્પુટર ઇંજિનરિંગ, મિકેનિકલ ઇંજિનરિંગ,કેમિકલ ઇંજિનરિંગ,ઇલેક્ટ્રીક ઇંજિનરિંગ વિગેરે જેવા ડિપાર્ટમેંટ માંથી કેટલાક વિધાર્થીઓને દમણની અંદર રમતગમત સપર્ધાઑ માટે મોકલવામાં આવ્યા હતા . બધા અલગ અલગ ડિપાર્ટમેંટમાં હોવાથી એક બીજાથી અજાણ હતા. પણ પરિચય કેળવતા કેટલીવાર!અજાણ સફર પર જવા માટે નીકળેલા આ 5 ની જિંદગી કંઈક અલગ જ થવાની હતી. પોતાનો સમાન લઈને ટ્રેઈન