કેરેક્ટર

(29)
  • 2.9k
  • 910

(રવી ના ઘરની બહાર ઊભેલ પોલીસ ફોનમાં વાત કરે છે.) પોલીસ : હા સર તે ઘરની અંદર જ છે. ના સર એ ખુની ભાગી નહીં શકે, અમે ઘરની બહાર ઊભા ઊભા તેના પર નજર રાખી રહૃાા છીએ....હા સર પાગલ જ છે,તેની વાતો પરથી જ ખબર પડી જાય છે કે તે