વિવાહ એક અભિશાપ - ૧૦

(113)
  • 6.7k
  • 3
  • 3.5k

આગળ ના પ્રકરણ માં આપણે જોયુ કે અદિતિ ને ફરીથી એ જ સપનુ આવે છે જેનાથી એ ડરીને ચીસ પાડી ઉઠે છે વિક્રમ ના મત મુજબ એ સપના અને શ્રાપ વચ્ચે જરૂર કોઇ સંબંધ હશે.અદિતિ જણાવે છે કે એને અમાસ ની રાતે સપનુ આવે છે પણ વિક્રમ જણાવે છે કે અમાસ ને હજુ પંદરેક જેટલા દિવસો ની વાર છે .દુર્ગા દેવી જણાવે છે કે એમને કદાચ ખબર છે કે અદિતિ ને અમાસ ના પહેલા આ સપનુ કેમ આવ્યુ .દુર્ગા દેવી ત્રણેય ને એક બંધ રુમ ખોલી ને ઠાકોર સમશેરસિંહ ,ઠાકોર ભાનુપ્રતાપ અને ઠાકોર સમરપ્રતાપસિંહ ના