કોલેજ લાઈફ - ભાગ ૩

  • 2k
  • 3
  • 830

બે વર્ષ પહેલાં ત્યારે હુ દસમા ધોરણમાં હતો જ્યારે મે પહેલી વાર પાયલ ને જોઈ હતી. પહેલી વખત જોતા જ ગમી ગઈ હતી તેમણે ફ્રેમ વગરના ચશ્માં પહેર્યાં હતા બ્લેક ડ્રેસ કાળા શીલ્કી વાળ ઘઉવર્ણી ચહેરાનો રંગ તેને વધારે મોહક અને આકર્ષીત બનાવતો હતો. ૩૬, પટેલ બંગલો તેના ઘરનુ એડ્રેસ હતુ તેના પિતા ડાયમંડ કંપનીમા જોબ કરતા. બે બહેન અને એક ભાઈ બધામા પાયલ સૌથી મોટી હતી મારાથી જેટલી માહીતી મેળવી શકાય એટલી મેળવી લીધી પણ માહીતી ભેગી કરતા વર્ષ પુરૂ થઈ ગયુ મને લાગ્યુ હવે હુ તેને કદી જોઈ પણ નહી શકુ. નિશાએ પાયલની બેસ્ટ ફ્રેન્ડ હતી એટલે તેને