હાઉડી ખેલૈયાઓ

  • 2.1k
  • 690

હાઉડી ખેલૈયાઓ!-યોગીત બાબરીયા ’કલાકાર’ સૌપ્રથમ તો જે લોકોને ખરેખર રમતા આવડે અને એ લોકોને પણ જેને સ્ટેટસ માં મૂકવા પૂરતું રમતા આવડે છે!(30 સેકંડ પૂરતું ) એ તમામ ગરબા પ્રેમી ને ખાલી પ્રેમી(સિંગલ લોકોની માફી સાથે) ગુજરાતીઓને નવરાત્રી ની શુભકામના!દર વર્ષ ની જેમ આ વર્ષે પણ માં દુર્ગા ની ઉપાસનાનો પર્વ ને શક્તિની ઉપાસનાનો પર્વ એટ્લે નવરાત્રી આવી ગ્યો છે! આમ તો ઘરમાં પતિદેવોને 365 દિવસ શક્તિના પરચા હાજરા હજુર મળતા જ હશે ને તમે એ દેવી ની પૂજા પણ કરતા જ હશો! હું તમારી દેવી પ્રત્યે ની શ્ર્ધાને સારી રીતે સમજી સકું છુ પણ ભાઈ કોને કેવા જાવું હે? માં