સોલમેટ

(20)
  • 4.1k
  • 1
  • 792

"What if you meet your soul-mate after you meet your life partner....???" એક વાર બે વાર .. ઘણી વાર‌ ફોન માં એક ફોટા માં દેખાતો આ પ્રશ્ર હું વાંચતી રહી.... આનો શું મતલબ મારાં મગજ એ સવાલ કર્યો.... અને દિલે તરત જવાબ આપ્યો.... "આનો મતલબ એ જ કે તો શું થાય જો તમે તમારાં જીવનસાથી ને મળ્યાં પછી તમારાં આત્માથી જોડાયેલાં વ્યક્તિ એટલે કે તમારાં સોલમેટ ને મળો??? શું થઈ શકે... લગ્ન બાદ સોલમેટ ને મળો તો પણ શું?‌ ભાગ્યે જ કોઈ એવું હશે જે‌ હિંમત કરી ને લગ્ન તોડી પોતાનાં સોલમેટ સાથે જીવન વિતાવે.... " "કાવ્યા... મારી ચા રેડી