દુશ્મન - 4

(22)
  • 3.4k
  • 1
  • 1.4k

દુશ્મન પ્રકરણ – 4 આજે અમે નવી સ્કૂલમાં આવ્યા છીએ. વાહ, મસ્ત જગ્યા છે, મને તો મજા જ પડી ગઈ. મોટ્ટુ પ્લેગ્રાઉન્ડ રમવા માટે છે, અવનવી જાતની લપસણીઓ, અને જાતભાતનાં રમતગમતનાં સાધનો મેદાનમાં મૂક્યાં છે. હું તો અહીં રમ્યા જ કરીશ! હવે તો મમ્મી-પપ્પાને પણ હું અહીં શું કરીશ એ ખબર પણ નહીં પડે! પ્રિન્સીપાલ સાહેબે મારૂં નામ પૂછ્યું, મેં ચહેરા પર ભોળપણ લાવી મારૂં નામ આશુ બતાવ્યું. એમણે પપ્પાને કઈંક કહ્યું અને મને આસ્થાડી સાથે બહાર રમવા મોકલી આપ્યો, થોડીવારમાં પપ્પા મમ્મી સાથે બહાર આવ્યાં, અમને બંનેને ગાડીમાં બેસાડ્યા, “ આશુ, બે દિવસ