મુક્તિ - 1

(93)
  • 5.2k
  • 4
  • 2.5k

મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ માં અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. ધરમપુર કરીને 25000 જેટલી વસ્તી ધરાવતું એક નાનું એવું શહેર. આ નાના એવા શહેર માં રોનક, અભિષેક, દીપ, સોહમ અને ધ્રુવ કરીને પાંચ ખાસ મિત્રો .આ પાંચેય મિત્રો ધરમપુર શહેર માં આવેલી સ્વસ્તિક સ્કૂલ માં 12 માં ધોરણ માં અભ્યાસ કરે. બધા ની ઉંમર લગભગ 16-17 ની આસપાસ હશે. પાંચેય મિત્રો ભણવામાં ખૂબ હોંશિયાર. રોનક, અભિષેક, દીપ