બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૪

(67)
  • 5.5k
  • 9
  • 1.6k

બે શહેર વચ્ચેના અંતરની શું કિંમત....જ્યારે બે દિલ એકબીજાથી વફાદાર હોય...નમસ્કાર મિત્રો..!!આપની સમક્ષ ભાગ - ૩૪ મૂકતા હર્ષ અનુભવું છું...હાલ સુધી મૂકેલા ટોટલ ૩૩ ભાગ ને ખુબ જ સરસ પ્રતિસાદ મળ્યો...આપ સહુ નાં સસ્નેહ અને સહયોગ થી મારા ૨૫૦૦૦ ડાઉનલોડ પૂરા થઈ ગયા...જીવન માં નવરાશ ની પળો જ માણસ ને કવિ યાં લેખક બનાવે છે એવું નથી...!!ઘણીવાર હ્રદય નાં એકાંત ખૂણા માં પણ લાગણી ની પાંખો ને હવા સાથે ખુલ્લું આકાશ મળી જાય છે અને લખવાનુ ક્યારે ચાલુ થઈ જાય અને ક્યાં પહોંચી જવાય છે...એની ક્યારેય ખબર નથી રહેતી ...આમ જાણે કે એક આદત પડી જાય છે...એ..જ....આદત ના એ રસ્તે... સાથે...સાથે...નવા