ચાલો જઈએ

  • 4.5k
  • 1
  • 1.5k

ચલો જઈએ.. હી રેડી??ચાલ જઈએ. હી કેટલી વાર યાર હું આવું પછી ચાલ જઇએ.. બે યાર કેટલી વાર લાગે તને ચાલને જઈએ મોડું થાય છે...ઓય હું આવી ગઈ ચાલ જઈએ...તું 5 વાગે રેડી રહેજે હું આવીશ પછી જઈસુ. ચાલ આજે તો કોઈ હિલ રોડ આગળ જઈએ.ચલો મૂવી જોવા જઈએ અરે ચાલો હવે એક લાંબી ટ્રીપ પર જઈએ.સામાન્ય રીતે આ વાક્યો આપડા બધા સાથે રોજ દરરોજ બોલાતા હશે ખરું ને!?હા આ જ વાક્યો આપડા ત્રણ ખાસ મિત્રો એટલે રિયા નિશા અને દેવ રોજ બોલતા.ગઈ કાલ રાત્રે જ રિયા સાથે છેલ્લે વિડ્યો કોલ મા આ વાક્ય ફરી સાંભળ્યુ.રિયા છેલ્લા 2 વર્ષથી યુએસએ મા