શેરબજાર

(22)
  • 25.5k
  • 5
  • 5.4k

છેલ્લા ૩ મહીનામા ૧૦ હજારનુ નુકસાન કુલ રોકાણ ૪૫૦૦૦ : રાકેશ મુંજવણમા હતો શેર વેચી નાખવા કે થોડા સમય માટે હોલ્ડ કરવા રાકેશ એક મિડલ ક્લાસ ફેમીલી માંથી આવતો હતો આટલું મોટું નુકસાન પોસાય તેમ તો નહોતું છેલ્લા એક વર્ષમાં તેમણે જુદા જુદા સ્ટોકમા ૮૫૦૦૦નુ ટ્રેડિંગ કર્યું હતું જેમાંથી માત્ર ૭૦૦ રૂપિયા નફો મેળવ્યો હતો ૪૫૦૦૦ એટલે રાકેશનો ત્રણ મહિનાનો પગાર હતો. આના કરતા તો બેંકમાં એફ ડી મુકવી સારી આનાથી વધારે વ્યાજ આવે ૩ મહિના પહેલા શેરબજારમાં પ્રવેશ કરનાર રાકેશ પાસે બિલકુલ અનુભવ નહોતો તેના એક મિત્રના કહેવાથી તે સ્ટોક માર્કેટમા આવ્યો હતો પરંતુ રાકેશે તેના મિત્રને પુછ્યા વગર