પ્રેમ કે પ્રતિશોધ - 32

(79)
  • 3.7k
  • 4
  • 1.9k

પ્રેમ કે પ્રતિશોધ-32(આગળ જોઈ ગયા કે દીનેશને અર્જુન વધારે તપાસ માટે મહેસાણા મોકલે છે. રમેશ રાજેસભાઈના કોલ હિસ્ટ્રી લઈને અર્જુન પાસે આવે છે.)હવે આગળ....અર્જુનને ફાઈલ આપતાં રમેશે કહ્યું,“સર આ બ્લુ કલરથી હાઈલાઈટ કરેલ નંબર અમદાવાદના છે."“hmm, આ જેટલા પણ મોબાઈલ નંબર અમદાવાદના છે. તે કોના નામે રજીસ્ટર છે. તેના વિશે તપાસ કરી."રમેશે કહ્યું,“હા સર, મોસ્ટ ઓફ તો કોઈ ને કોઈ બિઝનેસમેનના જ નંબર છે. મારા મતે તો કોઈ બિઝનેસ રિલેટેડ જ વાત કરી હશે."“ok, પણ એક વાત થોડી વિચિત્ર લાગે છે કે આટલા બધા અલગ અલગ S.T.D નંબર.... અને જો કોઈ કારણોસર અથવા કામથી કોઈએ કોલ કર્યા હોય તો પણ