જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો! – ૨

(15)
  • 2.1k
  • 3
  • 661

આ આર્ટીકલના પહેલા ભાગમાં આપણે જોયું હતું કે એક સમયમાં જ્યારે નવી ફિલ્મ આવવાની હોય ત્યારે લોકોમાં કેવો ઉત્સાહ રહેતો. ફિલ્મના પોસ્ટર્સ સહીત છાપાંઓમાં આવતી જાહેરાતો જોવાનો પણ લોકો આનંદ માણતા અને તે પણ ફિલ્મ જોયા અગાઉ. ગત આર્ટીકલમાં આપણે રોકાયા હતા બાલ્કની પર અને મેં વાયદો કર્યો હતો કે બીજા હપ્તામાં આપણે બાલ્કની એટલે શું તે જણાવીશ. તો આજે જાણીએ કે એ સમયના થિયેટરોમાં ‘બેઠક વ્યવસ્થા’ કેવી હતી. આજે આપણે મલ્ટીપ્લેક્સમાં જ્યારે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે જો તમે કોઈ બુકિંગ એપ પર તમારી ટીકીટ બુક કરતા હશો તો તમને ખ્યાલ છે કે તમને એક જ થિયેટરના ત્રણ જુદાજુદા