આગળના ભાગમાં ખૂબ સારો સપોર્ટ કરવા માટે ધન્યવાદ*******************આગળના ભાગમાં આપણે જોયું કે અમે બસમાં બેસીને તપસ્વી પાસે જઈ રહ્યા હતાહવે આગળ.......અમે બસમાં શાંત રહ્યા જેથી બીજાને ખબર ન પડે કે આ લોકો ક્યા જાય છેથોડા આગળ ગયા ત્યારે કંડકટર આવ્યો અને કહ્યું કે "ક્યાં જવું છે"મેં કહ્યું"અહીં આગળ જંગલ વાળા રસ્તે ઉતારવું છે" "તેવી સુનસાન જગ્યાએ શા માટે""બસ તેનાથી આગળ અમારું ફાર્મ હાઉસ છે"મેં વાત વધારે ના લંબાવવા માટે કહ્યું"ક્યાંથી બેઠા હતા"મેં અમારા ગામનું નામ કહ્યું પણ તેનો જવાબ સાંભળી અમે બધા સ્તબ્ધ બની ગયાતેને કહ્યું "એવું કોઈ ગામ છે જ નહીં નોકરીના સમયે મારી સાથે મસ્તી ન કરો"મેં વધારે ન