It's not 'Teacher of The Year', it is 'FILM OF THE YEAR'! ફિલ્મ રીવ્યુ

(21)
  • 2.9k
  • 2
  • 818

शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं।” -आचार्य चाणक्य ચાણક્યનાં આ વાક્ય વિશે કદી ગંભીર નોંધ લીધી છે? તમારાં જીવનમાં આવેલા કોઈ સારા કે ખરાબ શિક્ષક તમને યાદ છે? જો તમે ખુદ એક શિક્ષક હો તો ચાણક્યનાં આ વાક્યની ઘેરી અસર તમારાં પર હોવી જોઈએ. અને ન હોય તો તમે શિક્ષક જ નથી! રાષ્ટ્રનું ભવિષ્ય એવાં ભૂલકાઓને જો શિક્ષકો જ સાચું અને સારું શિક્ષક ન આપી શકે તો એ દેશનું પતન નક્કી છે! એવી પણ કેટલીક ફરિયાદો છે કે શિક્ષકો પર ભણાવવા સિવાયનાં વધારાનાં બોજને કારણે આપણું શિક્ષણ તળીયે જઇ બેઠું છે. આ બધી