ચીસ - 36

(117)
  • 6.1k
  • 5
  • 2.6k

36અઘોરી જેવા લાગતા એ સમાધિ ગ્રસ્ત શખ્શે બાદશાહને ધરપત બંધાવતા એમ કહ્યું કે 'તુમ્હે ગભરાનેકી જરૂરત નહીં હૈ..! અગર અંગ્રેજ કોઈ ષડયત્ર કે તહત હમારે પ્રદેશને આયે હે તો હમ જરૂર ઉનકા મુકાબલા કરેંગે.. વિષકન્યાઓ કા જાલ બીછા કર ઉનકે મનસૂબો પર પાની ફેર દેંગે..!જબ તક મેરે સાથ હો મેં જાનતા હું મેરા બાલભી બાંકા નહિ હોગા..! મુજે પહેલે હી આનેવાલે ખતરે કા અંદાજા હો ગયા થા તભી તો મેને તુજે યહાં બુલાયા હૈ..! મેં સમજ ગયા થા..! બાદશાહને અપના દાયા હાથ આગે કરતે હુએ કહા..! આપકી