અદ્રશ્ય - 7

(58)
  • 3.5k
  • 3
  • 1.9k

આગળ જોયું કે રાહુલ રોશનીને ખુશ રાખવા નો પ્રયત્ન કરે છે...અને બીજી બાજુ રાહુલનાં માતાપિતા સાધુ પાસે જાય છે. સાધુ : "बोलो , केसे आना हुआ?" સંત (રાહુલનો ફોટો બતાવતાં) : " આ જુઓ, આ એમનો છોકરો છે...એની સમસ્યા છે, ગુજરાતથી આવ્યા છે." સાધુ ( ફોટો જોઈને): "હા....નાગવંશી હતો. પાછલાં જન્મમાં." સંતે અત્યાર સુધી બનેલી ઘટના અને રાહુલનાં સપનાં વિશે સાધુને કહ્યું. "આમ આશ્ચર્યથી ના જુઓ સાધુને દુનિયાની અઢાર ભાષાઓ આવડે છે." સંત એ રાહુલનાં પિતાને કહ્યું. સાધુ : "સપનામાં સોનાના બોક્સ પર વીંટળાઈને બેઠેલો નાગ દેખાવો મતલબ રાહુલ ખજાનાઓનાં રક્ષક નાગોનાં વંશનો છે." રાહુલની