પારદર્શી - 13

(27)
  • 2.5k
  • 3
  • 1.3k

પારદર્શી-13 શહેરથી દુર ખેતરાઉં વિસ્તારમાં લગભગ બે વિઘા ખેતીની જમીન લઇ સમ્યકે એમાં મોટો બંગલો બનાવેલો.આખી જગ્યાને ફરતી દિવાલ હતી.મુખ્ય રસ્તાથી બસો મીટર અંદર એક નાનો રસ્તો એના ગેઇટ સુધી આવતો હતો.એ ગેઇટની ડાબી બાજુ અંદર એક રુમ અને રસોડુ બનેલા હતા.એમાં એક પંચાવન વરસના કાકા નામે સીતારામભાઇ રહેતા હતા.આજે પણ એમણે જ દરવાજો ખોલ્યોં.આમ તો એ અહિં ચોકીદાર પણ માલિક કે એમનાં કોઇ મહેમાન ન હોય ત્યાંરે એકલા જ આખુ ફાર્મહાઉસ સંભાળી લેતા.એ એકલા જ અહિં રહેતા અને રસોઇ પણ બનાવતા.આઠેક વર્ષમાં એમણે જાતે જ ઉગાડેલા વૃક્ષો પણ હવે ઘટાદાર હતા.ચોમાસામાં તો અહિં પ્રકૃતિ એની