ચબરખી

(15)
  • 5.2k
  • 961

"દરિયાનાં મોજાં રેતીને પૂછે કંઈ તને ભીંજાવું ગમશે કે નઈ...... ઓહ ! મારી ફેવરીટ ગઝલ.... તમને પણ ગમે છે? નિધિએ નીરવ ને પુછ્યુ. હા, કેમ નહિ. મેં તને આ ગઝલ ગાતાં સાંભળી છે અને મને પણ ગમવા લાગી સાથે જ તું પણ એમ કહી નીરવ નિધિ સામે પ્રેમભરી દ્રષ્ટિથી હસે છે. નિધિને કંઈ સમજાતું નથી એટલે તે નીરવ સામે આશ્ચર્યથી હસી દે છે. નીરવ એક બિઝનેસમેનનો દીકરો. પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પપ્પાના બિઝનેસમાં જોડાઈ ગયો અને ઘણો સક્સેલફુલ બિઝનેસ ચલાવીને નાની ઉંમરમાં જ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. દીકરાની આવી સિદ્ધિથી અનુપભાઈ પણ ખૂબ ખુશ હતા. કોલેજના એક કાર્યક્રમમાં આ