કોલેજ લાઈફ - ભાગ ૨

  • 3k
  • 1.2k

જેવી સ્થિતિ મારી હતી તેવી સ્થિતિ મારી સાથે ઉભેલા તમામ સ્ટુડન્ટની હતી.બધા પોતપોતાની રીતે એકલા ઉભા હતા અને મોબાઈલમા ઘુસીને ઉભા હતા.લોબી બહુ મોટી નહોતી એટલે ભીડ વધારે લાગતી હતી અને બહાર અસહ્ય ઉકળાટ થતો હતો.અડધો કલાક થયો હશે ત્યાં એક પ્રોફેસર આવ્યા અને બધાને કોન્વેનસન હોલમા બેસવા માટે કહ્યું.હોલ ધણો મોટો હતો ૧૫૦ જેટલા સ્ટુડન્ટ બેસી શકે એટલી ખુરશી ગોઠવાયેલી હતી. હોલના એ સી ના પવનને કારણે કંટાળાનો અંત આવ્યો અને જયારે ખુરશીમાં બેઠા ત્યારે આનંદનો અનુભવ થયો.હોલમા આગળના ભાગમાં એકાદ ફુટ જેટલુ ઉચું સ્ટેજ હતુ એક છેડે સ્પીકર માટે બોલવા ટેબલ હતુ.થોડી વારમાં એક પ્રોફેસર આવ્યા જેમણે સફેદ