તારા વિનાની જીંદગી

(23)
  • 2k
  • 1
  • 563

"નોંધ: સ્ટોરી ની માંગ મુજબ લખવા માં આવ્યું છે... કોમવાદ માં હું પોતે પણ માનતી નથી... દેશમાં રહેતા તમામ નાગરિકો મારી નજર માં સમાન છે.. સ્ટોરી ને ફક્ત મનોરંજન નાં હેતુ થી લખવામાં આવી છે" * * * * * "મને એક એવી સ્ટોરી જોઈએ છે જે હું વેલેન્ટાઇન ડે નાં દિવસે "ટાઈમ્સ ઓફ ઈન્ડિયા" નાં મારાં બ્લોગ માં પ્બલિશ કરી શકું... એવી વાર્તા જે વાંચી લોકો ને પ્રેમ નો સાચ્ચો અર્થ સમજાવી શકાય... " મુંબઈ નાં એક કોફી શોપમાં બેસેલા વ્યક્તિ એ તેની સામે બેઠેલી સ્ત્રી ની આંખો ‌મા જોતાં કહ્યું તે સ્ત્રી એની વાત સાંભળી ને હસી અને