દુશ્મન - 3

(26)
  • 3.3k
  • 1
  • 1.8k

દુશ્મન પ્રકરણ - 3 ઘરમાં આસ્થા માટે નવી નવી વસ્તુઓ આવવા લાગી, પહેલાં રમકડાંનો ઢગલો થયો, થોડા દિવસ પછી વૉકર આવી. એને રમતા નથી આવડતું, ચાલતાં નથી આવડતું તો આ બધું લાવીને પપ્પા ખોટા પૈસા શું કામ બગાડતા હશે? એ ચાલતા શીખીને પણ શું વઘારી નાંખવાની હતી? મને સમજ નથી પડતી! મને બધું આવડે છે, તો મને કંઈ અપાવતા નથી અને જેને નથી આવડતું એને માટે પુષ્કળ રમકડાં! અત્યાર સુધીમાં ફક્ત એક જૂનું પુરાણું નાનું સ્કૂટર મારી પાસે હતું, એ પણ પપ્પા કોઈ દોસ્ત પાસેથી ઊંચકી લાવ્યા હતા! ખરેખર મમ્મી- પપ્પાને મારી કોઈ વેલ્યુ જ નથી! પણ તમે તો