અડધી જિંદગી - 9

(21)
  • 2.7k
  • 4
  • 1.1k

મિત્રો મારી આ અવરતા નો હું અંતિમ ભાગ કહેવા જઈ રહ્યી છું.આશા છે કે તમને બધાને ગમી હશે. Dil Ka Rishta Bada Hi Pyara HaiDil Ka Rishta Bada Hi Pyara HaiKitna Pagal Yeh Dil Hamara HaiHum To Ek Doosre Pe Marte Hai Read more: Alka Yagnik - Dil Ka Rishta Lyrics | MetroLyrics રસ્તામાં અંતરાના વિચારો માં ખોવાયેલો હતો,મનમાંજ બોલ્યો મારી અનુ ,અને તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.બાજુમાં બેઠી રિયા તેને જોઈએ ને થોડું હસી ને બોલી અરે અવિનાઆશ તારી અંતરા તો ખુબ સુંદર છે હોં ,એની આંખ માં તારા માટેનો પ્રેમ મેં જોયો છે.ખુબ સહન કર્યું છે એણે