પરમવીર યોગેન્દ્રસિંહ યાદવ

(16)
  • 4.9k
  • 2
  • 1.2k

સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવાનો જન્મ 10 મેં,1980ના રોજ ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં થયો છે.તેમના પિતા ભૂમિદળમાં સૈનિક હતા.તેમના પિતાએ1965,1971ની લડાઈ લડી હતી.તેમના મોટા ભાઈ પણ ફૌઝમાં હતા.દેશભક્તિનો રંગ તેમનવા વારસામાં મળ્યો હતો.તેમણે પણ એક ફૌઝિ બનવાનું સપનું જોયું હતું.16 વર્ષ 5 મહિનાની ઉંમરે તેમણે ભરતીમાં ટ્રાય આપી,તેઓ પહેલી વખતમાં જ ઉત્તીર્ણ થયા.1 વર્ષની ટ્રેનિંગ બાદ 18 ગતેનેડિયરમાં ભરતી થયા.તેઓને કરગિલ પેહલા સપનું જોયું કે કારગિલ ચોકી પર દુશ્મનો એ કબ્જો જમાવ્યો.કોઈ તિરંગો લઇ ને ભાગ્યું,ભારતીય સૈનિકોને ગોળીથી વીંધી નાખ્યા.તેમના સાથીદારોને જણાવ્યું તો તેઓ કહ્યું કે એવું કંઈ નથી.કશ્મીરમાં ડ્યૂટી છે એટલે એવું જોયું હશે. પરંતુ આ હકીકત