મૃત્યુ પછીનું જીવન - ૪

(20)
  • 4.2k
  • 3
  • 2.3k

મૃત્યુ પછીનું જીવન - 4 હજું તો રશીદના બંગલા પર જવાનું વિચારી રાઘવ ફરે છે, ત્યાં જ સામેનો સીન જોઇને ચોંકી જાય છે . રાઘવ એક સેકન્ડ તો આ હકીકતને સ્વીકારી જ ન શક્યો , ‘ નક્કી હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું...’રાઘવ વધુ નજીક ગયો... ઘરની બહાર