તારુ મારુ બ્રેકઅપ - 3

(24)
  • 6.6k
  • 1
  • 2.9k

એક મહીના પછી :- અજય વિર ને ફોન કરે છે. અરે ભાઈ ક્યા છે તુ ? બીજુ કાઈ નહી બસ તુ સાંજેે મળ મને મારે તને કાઈક કાહેેવુ છે.વિર:- અરે ભાઈ થયુ છે શુ? એતો કે.અજય:- તુ મળ પછી વાત કરીયે વિર :- ઠીક છે સાંજે મળ્યા.( સાંજે બન્ને મળે છે)વિર:- શુ થયુ ભાઈ કેમ આટલો બઘો ગભરાએલો લાગે છે?અજય:- અરે ભાઈ મારા બાપા મારા માટે છોકરી જોઈ આવ્યા છે. અને પાછુ તો આવખતે ધમકી આપી છે કે તે જો આ છોકરી ને ના પાડી છે ને