ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૩)

(209)
  • 14.7k
  • 12
  • 5.8k

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૩) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનાર પર આડા રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે અજગર અને ત્યારબાદ દીપડીથી બચીને અમે ભાવેશને ભોંયરામાંથી