એક અકસ્માત

(30)
  • 4.7k
  • 2
  • 1.2k

એક અકસ્માતલગભગ સાતમ નો એ દિવસ હતો અને સૌરાષ્ટ્ર મા સાતમ-આઠમ એ ખૂબ મોટો તહેવાર કેહવાય. એટ્લે હુ મારા ઘરે થી મારા મિત્રો જોડે ફરવા ચાલ્યો ગ્યો;હવે ઘણાં સમય પાછી મિત્રો ને સાથે મળીએ એટ્લે ધમાલ મજા અને મસ્તી તો થવાની જ... એમા પણ જો જૂનાગઢ મા સવાર-સવાર મા ક્રિકેટ રમ્યા પછી ગાંઠિયા ને જલેબી તો જોઈએ જ.ત્યાર બાદ ઘરે આવી ને તૈયાર થઈ ને બેસીએ એટ્લે ભાઈબંધ નો 11 મો મિસકોલ જોઇ ને ફોન કરતા જ ન સાંભળવા નું સંભાળવા મળે..!!હવે સ્વાભાવિક વાત છે યાર એક તો તમે કેટલા સમય પછી આવ્યા હોઇ ને તો ભાઈબંધ ને કેટલી લાગણીઓ