અવાજ - ૩

(31)
  • 3.9k
  • 6
  • 1.5k

નિહારિકા અમિતની અને અમિત નિહારિકા નો આવતા સાત જન્મની તો ખબર નહીં ,પણ આ જન્મ માટે તેની બુકિંગ કન્ફર્મ થઈ ચૂકી હતી. બનેના લગ્ન લેવાઈ ગયા હતા. નિહારિકા લગ્નના પાનેતરામાં અદ્ભુત લગતી હતી. તે ફિલ્મોની જેમ ઘુંઘટ તાણીને તો નોહતી બેઠી, પણ ચાતક નજરે તેની રાહ જોઈ રહી હતી.અમિત હજુ આવ્યો નોહતો. લગનના પહેલે દિવસે, માફ કરજો પહેલી રાતે લેટ કોણ કરે? પણ આ ભાઈ સા’બતો આજ ના દિવસે પણ હજુ શુધી આવ્યા નહીં, નિહારિકાને તેની ચિંતા થવા લાગી હતી. ના કોઈ તેના સંબધી ના કોઈ મિત્રો, લગ્નના દિવસે પણ તેના તરફથી કોઈ જ નોહતું આવ્યું, હું દુનિયાની પહેલી એવી