યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 9

  • 4.3k
  • 1
  • 1.5k

3.મિત્રમિત્ર એટલે દોસ્તાર, ભાઈબંધ, સખા, ભેરુ વગેરે જેવા અનેક નામથી ઓળખાતા શબ્દો છે જેનાથી આપણે બધા અનેક નામથી વાફેક છીએ અને આપણે આપણા મિત્ર વિષય ઘણું બધું જણાતા અથવા તો આપણે જેના વિષય વધુ જાણતા હોઈએ ત્યારે તેના વિશે લખવું થોડુંક વધુ મુશ્કેલ બને છે અને આપણે પરિવાર કરતા આપણે વધારે મિત્ર સાથે હોઈએ. અમુક વાત જ્યારે પરિવારને ન કહી શકતા હોવી ત્યારે એ આપણે મિત્રને કહીએ છીએ . મિત્ર એટલે એક એવો વ્યક્તિ કે જેની સામે આપણે અચાનક કોઈ સંજોગના કારણે મળ્યા હોય અને ક્યારેક એક બીજાની મદદ કરી હોય અને આ બંને અજાણી વ્યક્તિ ક્યારે મિત્ર બની જાય એ