યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 6

  • 3k
  • 1.1k

વિદ્યાર્થી ને કારણ વગર ની સજા :-શાળા કે કોલેજમાં જોવી તો જ્યારે વિદ્યાર્થી વધારે પડતી મસ્તી કરતા હોય છે ત્યારે શિક્ષકો તેને સજા આપતા હોય છે તેમાં કોઈ પ્રશ્નનો પણ ઘણી વખત એવું પણ બને છે કે ક્લાસમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોય છે ત્યારે શિક્ષકો આખા ક્લાસને સજા આપતા હોય છે પણ તેમાં જે વિદ્યાર્થી મસ્તી કરી છે તેને સજા આપવામાં કંઈ જ પ્રશ્નનો નથી પણ જે વિદ્યાર્થી કંઈ જ નથી કર્યું તેને સજા આપવમાં આવે છે ત્યારે તે એ વિચારે છે કે જો મેં કંઈ જ નથી કર્યું તો મને