યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 5

  • 4k
  • 1.6k

2.to શિક્ષણ પરિવારમાં સુધારા પછી જો સોથી વધારે કોઈ જરૂર હોય તો તે શિક્ષણમાં છે અને આજના યુગ શિક્ષણમાં સુધારો કરવાની વધારે જરૂર છે અને તેમાં પરિવર્તન કરવાની જરૂર છે. શિક્ષણ શું છે? અને શું બનાવી દીધું:- આજે જોઈએ તો શિક્ષણ એ ધંધો છે. અહીં પર જ્ઞાન મળતું નથી પણ વેચાય છે અને આવું જ્ઞાન એ આજના યુવા પેઢી કે બાળકોને અપાય છે આ લોકો એ શિક્ષણનો આખો અર્થ બદલી નાંખ્યો છે અને જ્યાં સુધી આવું શિક્ષણ કે જ્ઞાન આપતું રહે છે ત્યાં સુધી આજની યુવા પેઢી કે બાળકો પણ આવી જ રહેશે. આજે