યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 4

  • 4.1k
  • 1.7k

વસ્તુ કે રૂપિયા ની મુલ્ય :- યુવા પેઢીને વધુ ને વધુ રૂપિયા વાપરે છે અને અમુક જગ્યાએ રૂપિયા ન વાપરવાના હોય તો ત્યાં પણ રૂપિયા વાપરે છે આનું કારણ પણ પરિવાર છે. તેના બાળકોને તે જોઈએ તેટલા રૂપિયા આપી દે છે પણ તે કોઈ દિવસ તેનાં બાળકોની પાસે હિસાબ માંગતા નથી. આના કારણે આજની અમુક યુવા પેઢી તે જ રૂપિયાનો ઉપયોગ ગેરમાર્ગે કરે છે પણ જ્યા જરૂર હોય ત્યાં તો તે રૂપિયા વાપરતો નથી અને બીજી