યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 2

  • 4.4k
  • 1.6k

સંસ્કાર નો અભાવ અને વડીલો બેસતા નથી :- યુવા પેઢી વડીલોની મજાક ઉડાવે છે તે ન થવું જોઈએ. આજના આ આધુનિક યુગમાં પોતાના બાળકો વડીલો માટે કોઈ માન રાખતા જ નથી. વડીલોએ બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું હોય અને તેઓ તેના માતાપિતાને સાચવતા નથી અને મજાક ઉડાવે છે, ત્યારે તેની પાસે શી અપેક્ષા રાખવી? શું માતા-પિતાને સાચવવા માટે ભાઈઓએ વારા બાંધવા? માતાપિતાનું પણ માન સન્માન હો છે, શું એ ભૂલી જવું? તેનાં બાળકો તેને અપશબ્દ બોલતાં