Return of shaitaan - 16

(32)
  • 3.3k
  • 3
  • 1.2k

"અમારા માં થી ઘણા ને લાગે છે કે તમારો નાશ થઇ ચુક્યો છે?" "હા હા હા ગલતફહેમી કોઈ ને પણ થઇ શકે છે તમે બીજું શું જાણો છો અમારા વિષે?" "શું જાણું છુ કે પછી એમ કહું કે બહુ જ ખરાબ બન્યું હતું એ ૪ સાયન્ટિસ્ટ જોડે જેમને મારી નાખવામાં આવ્યા હતા અને ડેડ બોડી ને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. જે એક સાઇલેન્ટ વોર્નિંગ હતી બીજા સાયન્ટિસ્ટ માટે કે તેઓ ઈલુમિનેટી ગ્રુપ જોઈન ના કરે." રાજ બોલ્યો. " હા એક્સએક્ટલી અમે પણ આજ કરીશું ચાર સાયન્ટિસ્ટ ના બદલા માં ચાર કાર્ડીનલસ. તેમનું મ્ર્ત્યુ નિશ્ચિત જ છે.એક પછી એક