અફસોસ - ૨

(34)
  • 6.3k
  • 4.5k

મયંક કહે," હવે હું ઘર સંભાળીશ પણ અનવી કહે ના હમણાં નહીં હજુ વાર છે. " આમ કરતા મયંકની જ ઓફિસમાં કામ કરતી કાજલ સાથે પ્રેમ થતા એણે ઘરે મોટી બહેનને કહ્યું તો અનવી એ ભાઈની ખુશી માટે હા કહી અને બન્નેના લગ્ન કરાવી આપ્યા. લગ્નના બીજા જ દિવસથી મયંકમા ફેરફાર આવી ગયો હતો. હવે ત્રણ જણા કમાતા થયા. રોજ બરોજ અનવીને હડધૂત કરવામાં આવતી. મયંકના લગ્નને એક વર્ષ થયુ અને અનવી એ નોકરીમાંથી રાજીનામું આપ્યું.અનવી પૂજા કરીને બહાર આવી.. એને આવેલી જોઈને રામુ કાકા ડાઈનિગ ટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા.આ જોઈને અનવી ને જરા હસવું આવી ગયુ.. થોડીવારમા રામુ કાકા