વિવાહ એક અભિશાપ - ૯

(103)
  • 6.9k
  • 4
  • 3.3k

આગળ આપણે જોયુ કે વિક્રમ ,અદિતિ ,પુજા અને મોન્ટી ચારે ય રસ્તામાં એક યુવક ને લિફ્ટ આપે છે જે દિલ્હી યુનિવર્સિટી નો વિદ્યાર્થી હોય છે અને સુપરસ્ટેશન મેજિક જેવી પેરાનોર્મલ વાતો પર રિસર્ચ કરવા માટે જ ચંદનગઢ જઇ રહ્યો હોય છે. બધાય રાત ના સવા આઠે ચંદનગઢ પહોંચે છે પણ પહોંચતા જ આખા ગામ ના ઘરો ના બંધ દરવાજા અને સુમસામ રસ્તા જોઇ નવાઇ પામે છે.દુર્ગા દેવી નો એક માણસ એમને હવેલી માં ના લઇ જતા સાદા બે માળ ના ઘરમાં લઇ જાય છે .જ્યાં દુર્ગા દેવી એમની આરતી ઉતારી એમનું સ્વાગત કરે છે .છોકરાઓ