મુવી રિવ્યુ – ડ્રીમગર્લ

(78)
  • 4.6k
  • 1
  • 1.3k

ડ્રીમગર્લ - નોકરી કરાવે નખરાં! વર્ષો અગાઉ હૃષિકેશ મુખરજીની ફિલ્મ આવી હતી ‘ગોલમાલ’, જેમાં રામપ્રસાદ દશરથપ્રસાદ શર્મા પોતાની નોકરી બચાવવા માટે એકપછી એક જુઠ્ઠાણાં ઉભા કરે છે. ડ્રીમગર્લ ફિલ્મનો નાયક નોકરી મેળવવા માટે એક મોટું જુઠ બોલે છે અને પછી રામપ્રસાદની જેમ જ એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતો જાય છે. આ ફિલ્મની હાઈપ સારીએવી હતી અને ઘણીવાર ફિલ્મ વિષેની હાઈપ ફિલ્મ જોતી વખતે તેને ન્યાય અપાવતી હોય એવું આપણને સતત લાગ્યા કરતું હોય છે. મુવી રિવ્યુ – ડ્રીમગર્લ કલાકારો: આયુષ્માન ખુરાના, નુસરત ભરૂચા, મનજોત સિંગ, અભિષેક બેનરજી, રાજેશ શર્મા, નિધિ બિષ્ટ, વિજય રાઝ અને અન્નુ કપૂર નિર્માત્રીઓ: શોભા અને એકતા