તારુ મારુ બ્રેકઅપ - 2

(26)
  • 6.5k
  • 2
  • 3.3k

પછી તુ એને મનાવવા ગયો કે નહી? હા ભાઈ શુંં કરુ સાચો પ્રેમ જો કરતો હતો એને એટલે થયુ કે ચાલ એક વખત એને મળીને વાત કરુ, બીજા દિવસે ફરી મળવા બોલાવી એ જ કૈફૈ માંપણ એ માને તો થાય ને એની કેટલી વાખત માફી માંગી પણ એ માનવા તૈયાર જ ન હતી પછી મહા મહેનતે એ આવવા માટે રાજી થઈ . એ જ પાછી કૈફૈ બોલાવી અને એ આવી એટલે મેનેજર તરત મને કહે છે , સર જો