An Indian spy in Pakistan

  • 7.2k
  • 1
  • 1.8k

'' આની પત્ની જનરલ યાહ્યા ખાનની બળજબરીથી બનાવેલી રખૈલ છે." "અરે ના. તે જનરલની જ પત્ની છે. તેમની દયા થી ક્યારેક હું તે સ્ત્રીનો હમબિસ્તર બનું છું."યાહ્યા ખાન વિશે પ્રચલિત થયેલી આવી વાતોથી પાકિસ્તાનમાં ફેલાયેલા સરમુખત્યાર અને લશ્કરી શાસનનો વિકૃત પરિચય મળે છે. પાકિસ્તાનીઓ વિશે મારી પાસે થોડીક જાણકારી હતી જ, જેમકે વ્યવસ્થિત દાઢીધારી, સોનાની ફ્રેમવાળા ચશ્મા અને હાથમાં હીરાની વીંટીઓ પહેરનાર શેખ વાહીદ નામનો શખ્સ આદમખેલ વિસ્તાર અને પેશાવરની પેલી તરફ રહેલા કૈર નગરથી નકલી ચલણ(નોટો) નો ધંધો કરતો હતો. ઇન્ડિયન રૂપી, અમેરિકન ડોલર, રશિયન રૂબલ વગેરે નકલી ચલણ તેની પાસેથી માંગ અનુસાર મળી રહેતા. આ ધંધામાં ૨૫-૫૦ ટકાનો નફો