સંન્યાસ

(50)
  • 2.9k
  • 4
  • 986

? આરતીસોની ? ?સંન્યાસ? ગુજરાતના ખૂબ મોટા અને પ્રતિષ્ઠિત જાણીતા કાપડ બજારના વેપારીના એકના એક દીકરા સંજયે સાધુ બની જવાની ઘોષણા કરતાં.. આખા પટેલ સમાજમાં દેકારો ફેલાઈ ગયો હતો.. અચાનક સંજયના સાધુ બની જવાના આશ્ચર્યજનક નિર્ણયથી ઘરના સભ્યો પણ નારાજ થઈ ગયાં હતાં. વિશેષ તો એ સંજય સાથે ફરતી અને એને લગ્ન કરવાના કૉલ આપેલી એની ગર્લ ફ્રેન્ડ વિશ્વાને માથે તો જાણે આભ તુટી પડ્યું હતું. એના ઘરના સભ્યો પણ અવાક્ થઈ ગયા હતા. કેમકે શહેરના મોભી અને ખૂબ જ પૈસે ટકે સુખી કહેવાતાં મીઠાલાલનો દીકરો સ્વામિનારાયણમાં ભળી સંત બનવા જઈ રહ્યો હતો. આખું શહેર વિશ્વા અને સંજયના