પૃથ્વી તેના શરૂવાતના વર્ષોમાં કેવી હશે? અહી જીવન કેવી રીતે ઉત્પતીત થયું હશે? કહેવાય છે પૃથ્વી પણ એક અગ્નગોળો હતી? આ દરિયો કેવી રીતે બન્યો? પ્લેટો કેમ ખશકે છે? વિશાળ ડાઈનોસોર નો અંત કેવી રીતે થયો? શું તેમાં કોઈ પરગ્રીઓનો હાથ હતો? પૃથ્વી એક અગનગોળો હતી-છે. પૃથ્વીના પેટાળમાં હજુ પણ જ્વાળા ભળકી રહી છે. જો પૃથ્વી એક અગનગોળો હતી તો જીવન કેવી રીત પાંગર્યું? સૃસ્ટિનો નિર્માણ કેમ થયો? ડાઈનોસોર જેવી શક્તીશાળી પ્રજાતિનો અંત કેમ આટલો શંકાસ્પદ છે ? ***** અમે ખૂબ નજદીક આવી રહ્યા હતા. નિહારિકાએ મારા જીવનમની એકલતા દૂર કરી હતી. મારા પ્રેમનો પ્રસ્તાવ તેણે સવિકારી લીધો હતો. તેના