અદ્રશ્ય - 5

(62)
  • 3.4k
  • 3
  • 2k

આગળ જોયું કે રાહુલનાં માતા-પિતા સંત સાથે વાતચીત કરે છે ત્યારે તેમણે રોશની દ્વારા આટલાં દિવસ બનેલી ઘટનાની જાણ થાય છે. રાહુલનાં માતા-પિતા રાહુલનાં સપનાં વિશે સંતને જણાવે છે. રાહુલનાં પિતા સંત સાથે વાત કરે છે. રાહુલનાં પિતા: "હા સપનું., તેને સપનામાં ઘણાં બધા નાગ દેખાતા હતાં.....તેમાંથી એક નાગ એક સોનાના બોક્સ પર વીંટળાઈને બેઠેલો દેખાતો હતો." રાહુલની મમ્મી : "એ નાગ એને ઘણીવાર મરેલો પણ દેખાય છે." સંત : " આ બધું રાહુલ જાણે છે......એટલે જ હવે એ જતો રહશે બધું છોડીને..." રાહુલનાં પિતા : "તો એને રોકવાનો ઉપાય તો હશે ને....? " સંત