પ્રેમ વાસના - પ્રકરણ - 31

(245)
  • 6.8k
  • 6
  • 3.8k

પ્રકરણ 31 પ્રેમ વાસના સદગુણાબ્હેને પ્રશ્ન કર્યો મારાં પતિનો જીવાત્મા આટલો પવિત્ર હતો સદગતિ કરવામાં મદદરૂપ થયાં હતાં મારો પુત્ર અને થનાર પુત્રવધુ શા માટે આટલાં દુઃખી થયા ? અઘોરી બાબાએ કહ્યું "જો સાંભળો એનો જવાબ આપી તમારાં પ્રશ્નનું નિવારણ કરું છું. તમારાં પતિનાં આ પુણ્ય પ્રમાણે જીવ્યાં એમના કર્મો પ્રમાણે સદગતિ પામ્યાં. પૃથ્વી પર જ કોઇ જન્મ લે છે એને એનાં કર્મ પ્રમાણે ગતિ મળે છે. જીવનયાત્રા દરમ્યાન સુખ-સાંપતિ -પ્રેમ વાસના -હવસ બધીજ જાતની ઇચ્છાઓ-મોહ -તરસ હોય છે એમાં પણ તમારું કર્મ તમારી દ્રષ્ટિ કામ કરે છે. આ છોકરીનાં જીવનમાં તમારો પુત્ર તો આવેલો પણ એક તરફી