ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

(29)
  • 160.5k
  • 8
  • 158.6k

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક તેમના જીવનકવન વિશે પ્રકાશ પાડવાનો નાનકડો પ્રયાસ કર્યો છે. આમ તો આ લેખ શિક્ષક દિનના દિવસે પ્રકાશિત કરવાની ઈચ્છા હતી પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે પ્રસિધ્ધ ન કરી શક્યો. આશા છે કે આપ સૌને આ પરિચય ગમશે. તેમ છતાં જો કોઈ ક્ષતિ હોય તો ધ્યાન દોરવા તથા આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી. આભાર સહ......ડૉ.મયુર વી. ભમ્મર-આહીર "કૃષ્ણાર્પણ"