પસ્તાવો

(53)
  • 2.8k
  • 4
  • 992

?આરતીસોની? ?પસ્તાવો? “એલાવ.” "હા.. એલાવ કુણ બોલે સે.?" "મુ બોલું.. સુરખી.." "ચ્યમ ફોન કર્યો..?" “ક્રિષ્ના ચમ સે.. હૂ કરે સે.. હારો સે ને..?” “જયવંત હારે કારુ મુઢું કરીન તું નાહી ગઈ'તી ત્યાર સોકરાની લગારેય ચિંતા નો'તી થઈ..? હૂ વિચારીન તું ફોન કરસ? આજ પસી ચારય ફોન ના કરતી.. હમજી.." "ક્રિષ્નાના બાપુ એવું ના કેશો.. બઉ યાદ આવતી'તી ક્રિષ્નાની." "મુ અન કિષ્નો તારું મુઢું જોવા તો નહી…. અવાજ હોભરવાય નહી મોગતાં..” "એકવાર વાત કરાઓ ક્રિષ્ના હારે.. પસી ચ્યારય ફોન નઈ કરું." "રોઈ રોઈન ઢોંગ ના કરે. મુ હમજી ગ્યો સુ તન..આજ પસી ફોન ના કરતી.." ટ્રુ ટ્રુ…. ક્રોધ કરી પશાએ મોબાઇલ