વીર નારી- શહીદની પત્નિની વ્યથા

(14)
  • 4.5k
  • 3
  • 1.2k

(તદ્દન સત્ય ઘટના પર આધારીત - શહીદ મેજર અક્ષય ગિરીશની કહાની.) કેટલાક જુના અને અંગદ મીત્રો ભારતીય સૈન્ય માં ઑફિસર હોવાથી તેઓના જીવનની મુશ્કેલીઓથી ખૂબ નજીકથી વાકેફ છું..સામાન્ય તકલીફમાં જ્યાં આપણાં જેવા લોકો નાસીપાસ થઈ જતા હોય છે ત્યાં આપણા જવાનો દરેક પળે , દરેક પરિસ્થિતિમાં અડગ રહીને આપણને નિશ્ચિત જિંદગી બક્ષી રહ્યા છે,તેઓ જીવનું જોખમ અને જીવનની અનિશ્ચિતતા સ્વીકારીને ક્યાંકને ક્યાંક આપણને તદ્દન નિશ્ચિંત જીવન અર્પી રહ્યાં છે. કઈ કેટલાય ઓફિસર, જવાનો પોતાનું બલિદાન આપીને ખોવાઈ ગયા.. એમાંનાજ એક ઑફિસર છે મૅજર અક્ષય ગિરીશ કુમાર! 2016 જમ્મુ-કાશ્મીરના નગરોટામાં સેનાની એક યુનિટ પર થયેલા હુમલામાં મેજર અક્ષય ગિરીશ કુમાર શહીદ