princess _143 (ભાગ 8)

(19)
  • 2.7k
  • 1
  • 1.1k

( ગયા ભાગમા જોયું કે, વિવેક સાથે આવેલી યુવતીએ એક બેબીસીટર હોય છે. વિવેક હોય તો અવની ત્યાંથી તરત જ જતી રહે છે. આવુ બે કે ત્રણ વાર બને છે. આખરે પીઠીનાં દિવસે અવની એ રોહનને કોઈની સાથે વાત કર્તા સાંભળે છે કે, તેં કોઈ પ્લાન બનાવે છે. અને કોઈને ફ્લાઇટ દ્વારા બોલાવે છે. આ વાત અવની સાંભળી જાય છે...હવે આગળ..) *** રોહનને આવી રીતે ત..ત...ફ..ફ.. કરતો જોઇને મને તો બોવ જ આશ્ચર્ય થયુ. છતા મે તેને રૂમાલ બતાવીને કહ્યુ કે, " યે તુમ્હારે લિયે તૌલિયા લેકે આયી થી. કહીં તુમ્હારા ફોન ખરાબ ન હો જાઇએ ઇસી લિએ.