જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 33

(23)
  • 3.5k
  • 1.5k

એકપળમાં બધું જ વિખરાઈ ગયું ને રીતલની આખ ખુલી તેનો આખો પરિવાર તેની સામે ઊભો હતો ને તે સોફા પર સુતેલી હતી. તેને સમજાણું નહીં કે થોડીકવાર પહેલાં શું બન્યું ને તે અહીં. તે ફટાફટ ઊભી થઈ રવિન્દનો હાથ પકડતાં બોલી " રવિન્દ આપણે તો તમારા ઘરે જવાનું હતું ને ??" બધાની આંખોના આશું રુકી ગયા ને નજર રીતલ પર સ્થિર હતી. "તમે લોકો મને આવી રીતે કેમ જુવો છો હું ઠીક છું." તે ઊભી થઈ ચાલવા લાગી. પોતાના પરિવારની સામે જોયું તો તેની આંખો હજું પણ રડતી હતી. તે કંઈ પણ બોલ્યા વગર જ રવિન્દની સાથે ચાલવા લાગી. અહીં શું