"કદાશ રીતલ, તું પણ મને આટલો પ્રેમ કરતી જેટલો હું તને કરુ છું!!!""મહેદીનો રંગ વધારે છે એનો એ મતલબ નથી કે તમે મને વધારે પ્રેમ કરો ને હું ઓછો, તમારા પ્રેમ કરતા મારો પ્રેમ વધારે છે. કસોટી કરવી હોય તો કરી જુવો??? """કસોટી........ ના..... હો.... તારી કસોટી કરીને મારે મરવું છે.....!!!!! હું તારી એક કસોટી કરુ તો તું મારી આખી જિંદગીની કરી નાખ."""તો તમે મારાથી હવે ડરવા પણ લાગ્યાં??? """લોકો કહે છે, કે પત્નીની સામે બોલતા પહેલાં સો વાર વિચારી લેવાનું. કેમકે, જો તેને વાત સમજ ના આવી તો ડાયરેક વેલણ જ ઉપડે...એટલે, ડર લાગે....!!"""મતલબ તમે મારાથી નહીં ને વેલણથી